Year: 2021

લખપત તાલુકાના તહેરા ગામના રહેવાસી જત ઉમર ભાઈ ની એક પાડી નું આજે મરણ થયો છે, હજી તો બે પાડીઓ બિમાર છે તે બન્ને પાડીઓ નું બિમારી કારણે મરણ થાય તેવી શક્યતા, ઉમર ભાઈ ની પાડી ના મરણ થી અને બે પાડીઓને બિમારી ની હાલતમાં જોઈ ઉમર પર ચિંતા ની લાગણી છવાઈ

ભરૂચમાં નીરજ નામના વ્યક્તિને 501 રૂપિયાનું પેટ્રોલ ફ્રી માં આપવામાં આવશે

ઓલમ્પિકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતતા પેટ્રોલ પંપના માલિકે કરી જાહેરાત આડી પ્રૂફ આપીને 501નું પેટ્રોલ મેળવો ફ્રી માં

લીંબડી ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતી શહેરી જન સુખાકારી દિવસનો યોજાયો કાર્યક્રમ

રાજ્યભરમાં હાથ ધરાયેલ "૫ વર્ષ આપણી સરકારના, સૌના સાથ-સૌના વિકાસના" જન સેવાયજ્ઞના આઠમા દિવસે ‘શહેરી જન સુખાકારી દિવસ’ નિમિત્તે સરકારના...

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ અમદાવાદ ખાતેથી ઇ-નગર મોબાઇલ એપ્લિકેશન નું લોન્ચીંગ કર્યું

ગુજરાત રાજ્યની મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓમાં સર્વાંગી વિકાસ માટે પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના સૌને વિશ્વાસ ના આ...

સમગ્ર ગુજરાત માં ૨૫૦૦૦ થી વધુ સેલ્ફીમાં શિક્ષક મિત્રોએ પોતાની માંગણી રજૂ કરી

પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્રારા વ્યાજખોરી અંગે લોકદરબારનુ આયોજન

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજના માર્ગદર્શન હેઠળ તા.૧૧/૦૮/૨૦૨૧ (બુધવાર)ના રોજ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્રારા વ્યાજખોરીની બદી નાબુદ...