ભરૂચમાં નીરજ નામના વ્યક્તિને 501 રૂપિયાનું પેટ્રોલ ફ્રી માં આપવામાં આવશે

ઓલમ્પિકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતતા પેટ્રોલ પંપના માલિકે કરી જાહેરાત
આડી પ્રૂફ આપીને 501નું પેટ્રોલ મેળવો ફ્રી માં