Month: February 2021

ધોરાજીમાં ઝેરી દવા પીનાર ભાજપના ઉમેદવાર ડો. ચિરાગ દેસાઇ ત્રીજા દિવસે પણ ગંભીર

ધોરાજીમાં ભાજપમાંથી ઉમેદવારી પરત ખેંચનાર ડો. ચિરાગ દેસાઈની તબિયત નાજુક બનતા તેમને વેન્ટિલેટર પર લેવામાં આવતા ભારે ચર્ચાઓ વ્યાપી જવા...

કચ્છ માં હેડ કોન્સ્ટેબલને ફોન ઉપર ગાળો બોલવાનું પડ્યું ભારે

ચાર વર્ષ જૂની એક ઘટનામાં પશ્ચિમ કચ્છનાં એક હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ભુજમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)માં...

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પૂર્વ સરપંચની લોનાવાલાથી ધરપકડ

કચ્છ સહિત રાજ્યભરમાં ચકચારી બનેલ મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ભાગેડુ આરોપીઓને ઝડપી પાડવા પોલીસ ઉપર ભારે દબાણ છે. તે વચ્ચે...

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામે ધોરણ ૬ થી ૮ સરકારની ગાઈડલાઈન મુજબ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું

રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ ધોરણ ૬ થી ૮ના વર્ગખંડ શરૂ કરવાનો નિર્ણય લીધા બાદ આજરોજ રાજુલાના ડુંગર ગામે પ્રાથમિક કુમાર...

પાલારા ખાસ જેલ ભુજ માંથી વચગાળાના જામીન પરથી ફરાર કેદી/આરોપી પકડતી પેરોલ ફ્લોર સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજ

સરહદી રેન્જ ભુજના આઇ.જી.પી.શ્રી જે.આર.મોધલીયા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ નાઓ ધ્વારા પશ્ચિમ કચ્છ-...

માલ સામાનની હેરફેરમાં કચ્છનુ કંડલા નંબર વન : કોરોના વચ્ચે પણ દીનદયાળ પોર્ટ કંડલાએ ૧૦૦ એમએમટી કાર્ગો હેન્ડલ કર્યો

કોરોના દરમ્યાન વ્યાપાર ક્ષેત્રે અપ ડાઉન વચ્ચે પણ દેશમાં કંડલા બંદરનો દબદબો જળવાઈ રહ્યો છે. દીનદયાળ પોર્ટ કંડલા ના ચેરમેન...

મોરબીમાં કોંગ્રેસ આગેવાન પર હુમલામાં ઝડપાયેલા છ આરોપી જેલહવાલે

મોરબીમાં વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાર્યકરના ઘરે જઈને કોંગ્રેસ કાર્યકર અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કરવાના બનાવમાં પોલીસે આઠ...

દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં તોફાની પવન, વીજળીના ચમકારા સાથે વરસાદ

દાહોદના કતવારામાં કરા પડ્યા: દાહોદ ડાંગ નસવાડી સહિતના વિસ્તારોમાં ચોમાસા જેવું વાતાવરણદક્ષિણ ગુજરાતના નસવાડી ડાંગ દાહોદ આહવા બોરખલ ગલકુંડ જાખાના...