Month: February 2021

જૂનાગઢમાં ત્રણ દુકાનો તોડનાર દેવીપૂજકની કબૂલાત : મજૂરીકામમાં લોકડાઉનના લીધે મંદી આવી જતા ચોરીઓ કરી

માનગનાથ રોડ ઉપર આવેલ શ્યામ પ્લાઝા કોમ્પ્લેકસમાં દીપ એજન્સી નામની દુકાન તથા અન્ય બે દુકાન મળી, ત્રણ દુકાનોમાં થયેલ ઘરફોડ...

પાટડીના દેગામની સીમમાંથી 3 શખસો ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયા

સંદીપસિંહ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટએ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પ્રોહી જુગાર, હથિયાર ધારા હેઠળના કેસો શોધી...

પાટડીમાં સિમેન્ટના બેલાની આડમાં છૂપાવેલો 300 બોટલ વિદેશી દારૂ સાથે 3.12 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે ફિલ્મીઢબે કારનો પીછો કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો, બુટલેગરોને ઝડપવા તપાસ સુરેન્દ્રનગરના પાટડીમાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો...

ગોલ્ફર ટાઇગર વુડ્સની કાર ક્રેશ; હોસ્પિટલમાં દાખલ

પ્રખ્યાત ગોલ્ફર ટાઇગર વુડ્સની કાર, લોસ એન્જલસમાં એક ભીષણ અકસ્માતનો ભોગ બની હતી. સદનશીબે આ અકસ્માતમાં ટાઇગર વુડ્સ બચી ગયા...

યમુના એક્સપ્રેસ વે ઉપર બેકાબૂ બનેલું ટેન્કર ડિવાઈડર તોડી કાર પર પલટી ગયું: 7ના મોત

યમુના એક્સપ્રેસ વે પર એકવાર ફરીથી દર્દનાક અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતું ટેન્કર બેકાબૂ થઈને ઈનોવા કાર પર પલટી...

કોરોનાના 13,742ના નવા કેસ, 104નાં મોત

દેશમાં ફરી એક વાર કોરાના વાઇરસના નિરંતર નવા કેસ વધી રહ્યા છે. જોકે દેશમાં નવા કેસો ઘણા સમયથી 20,000થી નીચે આવી રહ્યા...

ગુજરાતની જનતાએ ફરી ભાજપ પર વિશ્વાસ રાખી ૬ મહાનગરપાલીકા માં આપી સ્પષ્ટ બહુમતી – વિનોદ ચાવડા.

ગુજરાતની ૬ મહાનગર પાલીકામાં ભાજપની ભવ્ય જીત થઇ છે. લોકોએ ભાજપ અને ગત ટર્મ માં ભાજપે કરેલ કાર્યો માં વિશ્વાસ...

મતદાનના દિવસે ચુંટણી લડતા ઉમેદવારને ફાળવેલ વાહનો અંગે જાહેરનામું જારી કરાયું

રાજય ચુંટણી આયોગ તરફથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય/પેટા ચુંટણી ૨૦૨૧ની તારીખો જાહેર થયેલ છે. તા.૨૮/૦૨/૨૦૨૧ના રોજ મતદાન થનાર છે. જે...

ચોટીલા હાઈ-વે પર આઈશર-ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

ચોટીલા હાઈ-વે પર દેવાંગી હોટલ સામે આજે વહેલી સવારે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ટ્રક અને આઈસર સામસામે અથડાતા એકનું...

લાઠી ચાવંડ વચ્ચે મિનિબસનું ટાયર ફાટતાં બસ પલટી ખાઇ ગઇ: ૨૨ને ઇજા, ૧ ગંભીર

અમરેલીથી સગાઇ કરી ગઢડા ગામના કોળી પરિવાર પરત જતા લાઠી ચાવંડ વચ્ચે મીની બસનું ટાયર ફાટતા બસ પલ્ટી મારી જતા...