Year: 2022

નખત્રાણા માં હરિઓમ નવરાત્રી મિત્ર મંડળ દ્વારા પ્રાચી નગર મધ્યે શરદ ઉત્સવ ની ઉજવણી કરાઈ

ભુજ શહેરના વોર્ડ નંબર 11માં રૂ 4,91 કરોડના CC રોડ તથા ઇન્ટરલોકના કામનું ખાતમુર્હૂત કર્યું

અમદાવાદમાં ઓઢવમાં પાર્ક કરેલી ટ્રકમાંથી 150 લિટર ડીઝલની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

ઓઢવમાં ઉમિયા ટ્રાન્સપોર્ટની પાર્ક કરેલી ટ્રકમાંથી મોડી રાત્રે કોઇ અજાણ્યો ઈસમ તાળું તોડી રૂ.13,950ની કિંમતના 150 લિટર ડીઝલની ચોરી કરી...

બાકરોલ સર્કલ પાસે કાર અને બાઇક વચે અકસ્માત: બાઇકચાલકને માથાના ભાગે ઇજા પહોચતા મોત

બાકરોલ સર્કલ પાસેથી પસાર થતા બાઈકચાલકને કારચાલકે અડફેટે લેતા તે જમીન પર પટકાયો હતો. ગંભીર ઈજાઓ પહોચતા તેને હોસ્પિટલ ખસેડવામાં...

ઘઉંથી માંડી ક્રિપ્ટો સુધીનો સટ્ટો રમાડતા બુકીને પીસીબીએ ઝડપી પાડ્યો

મોબાઈલ ફોનમાં ઓનલાઈન એપ્લિકેશનથી ક્રિકેટથી માંડીને દરેક પ્રકારની સ્પોર્ટ્સ, સોના-ચાંદી, ક્રિપ્ટો કરન્સી, ઘઉં-ચોખાથી માંડીને ઓઈલ સુધીના તમામ બજારનો ઓનલાઈન સટ્ટો...

ચાંદલોડિયામાં ઘર નજીક કચરો ફેંકવાના ઝઘડામાં 4 લોકોએ ભેગા મળી, ઘરમાં ઘુસી મહિલા પર લાકડીથી હુમલો કર્યો

ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી ઘર આગળ કચરો ફેંકવા મુદ્દે 2 મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવતમાં એક મહિલાના...

પાંડેસરાના કુખ્યાત નાગસેન નગરમાં 17 લુખ્ખા ઘાતક હથિયારો સાથે ઝડપાયા, 94 બાઇક કબજે

પાંડેસરામાં શ્રમ વિસ્તારોમાં રહેતા સામાન્ય લોકોને લુખ્ખા તત્વો દાદાગીરી કરી મારામારી, હત્યા, ખંડણી, લૂંટ અને ચોરી જેવા ગંભીર ગુનાઓને અંજામ...