જવાહરનગર નજીક ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક પ્રૌઢનું મોત નિપજ્યું
ગાંધીધામ-ભચાઉ હાઇવે પર બેફામ ગતિથી થતા વાહન વ્યવહારને કારણે અનેક અકસ્માતો સર્જાય છે. જવાહરનગર નજીક પૂરપાટે જતા ટેન્કર ચાલકે બાઇક...
ગાંધીધામ-ભચાઉ હાઇવે પર બેફામ ગતિથી થતા વાહન વ્યવહારને કારણે અનેક અકસ્માતો સર્જાય છે. જવાહરનગર નજીક પૂરપાટે જતા ટેન્કર ચાલકે બાઇક...
વિધાનસભા સામાન્ય ચૂંટણીને લઇને કલેક્ટર દ્વારા 3 જાહેરનામા બહાર પડાયા છે.જાહેરનામા અનુસાર કોઇપણ વ્યક્તિ રાજકીય પક્ષના નામ, પ્રતીક કે, સુત્ર...
હાલ વિધાનસભાની ચૂંટણી નજીક હોવાટી આચારસંહિતા અમલવારી મુકાઇ છે તેવા સમયે અપહરણના ગંભીર બનાવથી ચિંતા સાથે આશ્ચર્ય ફેલાયું છે. ભુજના...
કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેરઅબડાસા બેઠક ઉપર મામદ જુંગ જતભુજ બેઠક ઉપર અરજણ ભુડિયામાંડવી સીટ ઉપર રાજેન્દ્રસિંહ જાડેજા ને ટિકિટ...
મોરબીનાઝૂલતાપુલનીકમનશીબદુર્ઘટનામાંમાતાનાગર્ભમાંઉજરીરહેલાએકબાળકસહિત૨૦ભૂલકાઓકેજેઓએમાતા-પિતાકેકોઇએકનેગુમાવ્યાછેતેવાબાળકોનેછત્રછાયાપૂરીપાડવાનાએકપ્રયાસનાભાગરુપેઅદાણીફાઉન્ડેશનદ્વારાથાપણનાસ્વરુપમાંરુ.પાંચકરોડઆપવાનીજાહેરાતકરવામાંઆવીછે. સત્તાવારરેકોર્ડઅનુસારસાતબાળકોએઆદુર્ઘટનામાંતેમનામાતાઅનેપિતાગુમાવતાઅનાથબન્યાછેઅને૧૨બાળકોએવાછેકેજેમણેમા-બાપપૈકીકોઇએકનેગુમાવ્યાછે. અદાણીફાઉન્ડેશનમોરબીજિલ્લાવહીવટીતંત્રસાથેઆતમામબાળકોતેમજપુલનીઆદૂર્ભાગ્યપૂર્ણઘટનામાંપોતાનાપતિનેગુમાવનારએકસગર્ભામહિલાનીકૂખમાંઉજરીરહેલબાળકમાટેપણરુ.૨૫લાખનીથાપણઉભીકરવામાટેસંકલનકરીરહયુંછે. મોરબીનીમચ્છુનદીઉપર૧૮૮૦માંબાંધવામાંઆવેલોઐતિહાસિકઝૂલતોપુલગતતા. ૩૦મીઓકટોબર, ૨૦૨૨નીસાંજેધરાશાયીથયોત્યારેઓછામાંઓછા૧૩૫લોકોએતેમનીમહામૂલીજીંદગીગુમાવીછેઅને૧૮૦થીવધુઇજાગ્રસ્તથયાહતા. અદાણીફાઉન્ડેશનનાચેરપર્સનડૉ. પ્રીતિજીઅદાણીએજણાવ્યુંહતુંકે, "અમેમહામૂલીજીંદગીનોભોગલેનારઆકમનશીબઘટનાથીઅતિવ્યથિતછીએઅનેપોતાનાપ્રિયજનોનેગુમાવનારાલોકોનાપ્રચંડદર્દમાંઅમારીસંવેદનાવહેંચીએછીએ." “સૌથીવધુગંભીરરીતેઅસરગ્રસ્તોમાંનાનાબાળકોછે, જેમાંથીઘણાનેહજુસુધીકહેવામાંઆવ્યુંનથીકેતેમનામાતાઅથવાપિતાઅથવાબંનેમાતાપિતાક્યારેયઘરેપાછાફરશેનહીં.આમહામુશ્કેલીનીઘડીમાંઆબાળકોનાવિકાસ, તેઓનેયોગ્યશિક્ષણપ્રાપ્તથાયઅનેપરિપૂર્ણજીવનજીવવાનુંસાધનઉપલબ્ધથાયતેમાટેજેકંઈકરીશકીએતેઆપણેસુનિશ્ચિતકરવાનુંછે. આથીજઅમેતેઓનેતેમનાવિકાસનાવર્ષોમાંજરૂરીનાણાકીયસહાયપૂરીપાડવામાટેફંડસ્થાપવાનુંનક્કીકર્યુંછે.” અદાણીફાઉન્ડેશનરાહતકામગીરીનાપ્રયાસોનીદેખરેખરાખતાસત્તાવાળાઓસાથેનાપરામર્શમાંરહી૨૦બાળકોમાટેચોકકસભંડોળસુરક્ષિતફિક્સડિપોઝિટમાંમૂકશેજેથીતેઓનીજરૂરિયાતોનેટેકોઆપવામાટેવ્યાજનીરકમઅકબંધરહે. આસંદર્ભમાંઅદાણીફાઉન્ડેશનનાએક્ઝિક્યુટિવડાયરેક્ટરશ્રીવસંતભાઇગઢવીએમોરબીનાજિલ્લાકલેક્ટરશ્રીનેમુખ્યરકમમાટેનોસંકલ્પપત્રઆજેસુપ્રતકર્યોહતો. ૧૯૯૬માંસ્થપાયેલઅદાણીફાઉન્ડેશનએવિશ્વમાંસૌથીવધુલોકોસુધીપહોંચતીસામાજિકસહાયકરતીસંસ્થાઓપૈકીનુંએકછેલોકોનાસર્વાંગીઉત્થાનમાટેનાશ્રેણીબધ્ધકાર્યક્રમોધરાવતુંઅદાણીફાઉન્ડેશનસમગ્રભારતના૨,૪૦૯ગામડાઓમાં૩.૭મિલિયનલોકોનેઆવરીલેછે. તેગુણવત્તાયુક્તશિક્ષણ, સામુદાયિકઆરોગ્ય, કૌશલ્યવિકાસ, ટકાઉઆજીવિકાવિકાસઅનેગ્રામીણમાળખાકીયવિકાસપરધ્યાનકેન્દ્રિતકરેછેઅનેબાળપોષણઅનેમહિલાઓનાસશક્તિકરણમાટેનાવિશેષપ્રોજેક્ટ્સનીશ્રેણીનેસહયોગઆપેછે
રાપર તાલુકાના આડેસર ગામમાં અમારી સાથે તારો ઝઘડો થયો છે છતાં સામે કેમ આવે છે કહી ચાર લોકોએ યુવાનને ગડદા...
https://www.youtube.com/watch?v=buyGHm8RxRY
https://www.youtube.com/watch?v=pS6pUSkQuhU
https://www.youtube.com/watch?v=c2H21b4z5S8
https://www.youtube.com/watch?v=XsF2gsoDAn0