અદાણીફાઉન્ડેશનનોમોરબીનામાસૂમબાળકોમાટેજીવાદોરીબનવાપ્રયાસ

મોરબીનાઝૂલતાપુલનીકમનશીબદુર્ઘટનામાંમાતાનાગર્ભમાંઉજરીરહેલાએકબાળકસહિત૨૦ભૂલકાઓકેજેઓએમાતા-પિતાકેકોઇએકનેગુમાવ્યાછેતેવાબાળકોનેછત્રછાયાપૂરીપાડવાનાએકપ્રયાસનાભાગરુપેઅદાણીફાઉન્ડેશનદ્વારાથાપણનાસ્વરુપમાંરુ.પાંચકરોડઆપવાનીજાહેરાતકરવામાંઆવીછે.
 
સત્તાવારરેકોર્ડઅનુસારસાતબાળકોએઆદુર્ઘટનામાંતેમનામાતાઅનેપિતાગુમાવતાઅનાથબન્યાછેઅને૧૨બાળકોએવાછેકેજેમણેમા-બાપપૈકીકોઇએકનેગુમાવ્યાછે. અદાણીફાઉન્ડેશનમોરબીજિલ્લાવહીવટીતંત્રસાથેઆતમામબાળકોતેમજપુલનીઆદૂર્ભાગ્યપૂર્ણઘટનામાંપોતાનાપતિનેગુમાવનારએકસગર્ભામહિલાનીકૂખમાંઉજરીરહેલબાળકમાટેપણરુ.૨૫લાખનીથાપણઉભીકરવામાટેસંકલનકરીરહયુંછે.
 
       મોરબીનીમચ્છુનદીઉપર૧૮૮૦માંબાંધવામાંઆવેલોઐતિહાસિકઝૂલતોપુલગતતા. ૩૦મીઓકટોબર, ૨૦૨૨નીસાંજેધરાશાયીથયોત્યારેઓછામાંઓછા૧૩૫લોકોએતેમનીમહામૂલીજીંદગીગુમાવીછેઅને૧૮૦થીવધુઇજાગ્રસ્તથયાહતા.
 
       અદાણીફાઉન્ડેશનનાચેરપર્સનડૉ. પ્રીતિજીઅદાણીએજણાવ્યુંહતુંકે, “અમેમહામૂલીજીંદગીનોભોગલેનારઆકમનશીબઘટનાથીઅતિવ્યથિતછીએઅનેપોતાનાપ્રિયજનોનેગુમાવનારાલોકોનાપ્રચંડદર્દમાંઅમારીસંવેદનાવહેંચીએછીએ.” “સૌથીવધુગંભીરરીતેઅસરગ્રસ્તોમાંનાનાબાળકોછે, જેમાંથીઘણાનેહજુસુધીકહેવામાંઆવ્યુંનથીકેતેમનામાતાઅથવાપિતાઅથવાબંનેમાતાપિતાક્યારેયઘરેપાછાફરશેનહીં.આમહામુશ્કેલીનીઘડીમાંઆબાળકોનાવિકાસ, તેઓનેયોગ્યશિક્ષણપ્રાપ્તથાયઅનેપરિપૂર્ણજીવનજીવવાનુંસાધનઉપલબ્ધથાયતેમાટેજેકંઈકરીશકીએતેઆપણેસુનિશ્ચિતકરવાનુંછે. આથીજઅમેતેઓનેતેમનાવિકાસનાવર્ષોમાંજરૂરીનાણાકીયસહાયપૂરીપાડવામાટેફંડસ્થાપવાનુંનક્કીકર્યુંછે.”
 
અદાણીફાઉન્ડેશનરાહતકામગીરીનાપ્રયાસોનીદેખરેખરાખતાસત્તાવાળાઓસાથેનાપરામર્શમાંરહી૨૦બાળકોમાટેચોકકસભંડોળસુરક્ષિતફિક્સડિપોઝિટમાંમૂકશેજેથીતેઓનીજરૂરિયાતોનેટેકોઆપવામાટેવ્યાજનીરકમઅકબંધરહે. આસંદર્ભમાંઅદાણીફાઉન્ડેશનનાએક્ઝિક્યુટિવડાયરેક્ટરશ્રીવસંતભાઇગઢવીએમોરબીનાજિલ્લાકલેક્ટરશ્રીનેમુખ્યરકમમાટેનોસંકલ્પપત્રઆજેસુપ્રતકર્યોહતો.
 
૧૯૯૬માંસ્થપાયેલઅદાણીફાઉન્ડેશનએવિશ્વમાંસૌથીવધુલોકોસુધીપહોંચતીસામાજિકસહાયકરતીસંસ્થાઓપૈકીનુંએકછેલોકોનાસર્વાંગીઉત્થાનમાટેનાશ્રેણીબધ્ધકાર્યક્રમોધરાવતુંઅદાણીફાઉન્ડેશનસમગ્રભારતના૨,૪૦૯ગામડાઓમાં૩.૭મિલિયનલોકોનેઆવરીલેછે. તેગુણવત્તાયુક્તશિક્ષણ, સામુદાયિકઆરોગ્ય, કૌશલ્યવિકાસ, ટકાઉઆજીવિકાવિકાસઅનેગ્રામીણમાળખાકીયવિકાસપરધ્યાનકેન્દ્રિતકરેછેઅનેબાળપોષણઅનેમહિલાઓનાસશક્તિકરણમાટેનાવિશેષપ્રોજેક્ટ્સનીશ્રેણીનેસહયોગઆપેછે