Month: December 2022

મુન્દ્રાના બારોઈની કંપનીના ખુલ્લા વાડામાંથી 2.70 લાખના લોખંડના નટની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

મુંદરા તાલુકાના બારોઈની કંપનીના ખુલ્લા વાડામાંથી રૂા. 2.70 લાખની કિંમતના લોખંડના નટની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે. રાત વચ્ચે બારોઈની...

મીઠીરોહરના ગોદામમાંથી તસ્કરોએ2.27 લાખની ખાંડની 150 બોરીની કરી ચોરી

મીઠીરોહરમાં આવેલા એક ગોદામના શટર ઊંચા કરી ચોરે તેમાંથી રૂા. 1,27,500ની ખાંડની 150 બોરીની તસ્કરી આચરી હતી. મીઠીરોહર જી.આઇ.ડી.સી.ના પ્લોટ...

ભુજમાં ફોન કરવાના બહાને મોબાઈલ લુંટી લેવાના બે બનાવ સામે આવતા ફરિયાદ નોંધાઈ

ભુજમાં પરિવારને ફોન કરવાનું કહી મોબાઈલની લુંટી લેવાના બે બનાવ સામે આવ્યા છે. જેમાં માંડવીના ફરિયાદી નિસર્ગ બાબુભાઈ ખાખલાએ જણાવ્યું...

ગાંધીધામના કિડાણામાં અસ્થિર મગજનાં પુત્રએ માતાને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા અરેરાટી

ગાંધીધામ તાલુકાના કિડાણા સોસાયટીમાં અસ્થિર મગજના પુત્રએ પોતાની સગી માતાને કુહાડીના ઘા ઝીંકી મોતની ઘાટ ઉતારી હતી. આ બાનવથી ગામમાં...

ગળપાદર હાઇવે પર કોંક્રીટ મિક્સચર ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રક રેલિંગ તોડી સર્વિસ રોડ પર ખાબકી,સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ

આજે વહેલી સવારે ગળપાદર હાઇવે પર પૂર ઝડપે જઇ રહેલી કોંક્રીટ મિક્સચર ટ્રકના ચાલકે સ્ટિયરીંગ ઉપરનો કાબુ ગુમાવી ડેટા ટ્રક...