Year: 2023

ભિલોડાના વાંડીયોલ ગ્રામપંચાયત વિસ્તારના ગામડાઓનેનેશનલ હાઈવેથી જોડતામાર્ગ પર ડામર અંગેઆવેદનપત્ર અપાયુ

મુંદ્રા દિયા પાર્ક વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડી ન આવતા મહિલાઓ નગરપાલિકામાં કચરો નાખવા પહોંચી

ખાવડા માર્ગે સાંજે માર્ગ પર પૂરપાટ આવતી કારે અડફેટમાં લેતાં બે ભેસોના મોત

ખાવડા માર્ગે સાંજે માર્ગ પર પૂરપાટ આવતી કારે બે ભેંસને અડફેટમાં લેતાં બે ભેસોના મોત થયા હતા, ઉપરાંત કારમાં પણ...

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં ગૌચર તથા સરકારી જમીનમાં થતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અટકાવવા માંગ ઉઠી

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં ગૌચર તથા સરકારી જમીનમાં થતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અટકાવવા જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી છે....

ગાંધીધામમાં બાઇકથી જઇ રહેલા આધેડનું બાઇક સ્લીપ થતાં મોત

ગાંધીધામ ખાતે આવેલ સુંદરપુરીમાં બાઇકથી જઇ રહેલા કનુ હીરાભાઇ તુરી નામના આધેડનું બાઇક સ્લીપ થવાના કારણે મોત નીપજયું હતું. આ...

લખપત ખાતે આવેલ કાનેરના ખેતરમાં 16 ભેંસ ઘૂસાડી દેવાતાં એરંડાના પાકને 80 હજારનું નુકસાન પહોંચાડી જાનથી મારી દેવાની ધાકી અપાતા પોલીસ ફરિયાદ નોંધાઈ  

લખપત ખાતે આવેલ કાનેરના ખેતરમાં 16 ભેંસ ઘૂસાડી દેવાતાં એરંડાના પાકને 80 હજારનું નુકસાન થયેલ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવામાં...

ખારીરોહર પાસે ઉભેલ ટ્રેઇલરમાં અચાનક આગની જ્વાળાઓ ફાટી નીકળતા દોડદામ મચી : 47.45 લાખના નુકશાનની સંભાવના

ખારીરોહર પાસે આવેલ જય અંબિકા વે-બ્રીજ સામે ઉભેલ ટ્રેઇલરમાં અચાનક આગની જ્વાળાઓ ફાટી નીકળતા ભારે દોડદામ મચી હતી. સૂત્રો દ્વારા...

ખુબજ ભયજનક પરિસ્થિતિ નું નિર્માણ થઈ રહ્યું છે બહારનું જંક ફૂડ ખાનારાઓ હવે ચેતી જજો

સાધુ વાસવાણી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકોમા CPR તાલીમ અને આરોગ્ય કેર અવેરનેસ ટિપ્સ અંગે સેમિનાર યોજાઈ

અમરેલી ખાતે આવેલ લીલીયા પંથકમાં મીનરલ વોટરનાં પ્લાન્ટમાં નકલી ઘી બનાવતી ફેકટરીનો થયો પર્દાફાશ