Year: 2023

ભચાઉ તાલુકાના ભરૂડિયા,ચોબારીઅનેમનફરા ગામમા વિકસિત ભારતસંકલ્પ યાત્રાના રથનુ પુરજોરસ્વાગત કરવામા આવ્યુ

અંજારમાં રેલવે કોલોનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવા માંગ ઉઠી

  અંજાર શહેરની રેલવે કોલોનીમાં થયેલ ચોરીના મામલે રેલવે સંગઠન દ્વારા વહેલી તકે આ કાર્યમાં  સામેલ આરોપીઓને ઝડપી પાડવા અંગેની...

બે દિવસ CNG બંધ હોવાથી ગેસ ભરાવવા માટે વાહનોની 1 કિ.મી. સુધીની લાંબી કતારો જોવા મળી

copy image તા.29/11 બુધવારના સવારે 6 થી ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધીના સમયગાળામાં પશ્ચિમ કચ્છમાં મેઇન્ટેઈન્સના નામે CNGના પમ્પ બંધ...

મુંદ્રા તાલુકાનાં ધ્રમ ગામમાં ઓનલાઈન નોકરીના બહાને યુવતી સાથે થઈ પ.14 લાખની ઠગાઈ

copy image મુંદ્રા તાલુકાનાં ધ્રમ ગામમાં એક યુવતી સાથે ઓનલાઈન નોકરીના બહાને 5.14 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં...

અંજારમાં ઘરમાં ઘૂસી મહિલા પર બળાત્કારના ગુજારવાના પ્રકરણમાં  આરોપીના નિયમિત જામીન નકારાયાં

   અંજારમાં ઘરમાં ઘૂસી મહિલા પર બળાત્કાર ગુજારવાના પ્રકરણમાં આરોપીના નિયમિત જામીન નકારાયાં હતા. અંજારમાં રહેનાર એક મહિલાનાં ઘરમાં ઘૂસી...

ભુજ તાલુકાનાં જ્યુબિલી સર્કલ પાસે અપડાઉન કરનારાઓના 25 વાહન ડિટેઇન કારાયાં

copy image જયુબિલી સર્કલ પાસે અપડાઉન કરનારા 25 જેટલા વાહનો પોલીસે ડિટેઈન કર્યા છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર માંડવી-મુન્દ્રા...

ગાંધીધામમાં નિર્દઈ શખ્સે ધોકા વડે માર મારી નિર્દોષ ગલુડિયાનો જીવ લીધો

ગાંધીધામ ખાતે આવેલ ઓસ્લો પાસે એક નિર્દઈ શખ્સે ગલુડિયા પર ધોકા વડે હુમલો કરી માસૂમનો જીવ લીધો હતો. સૂત્રો દ્વારા...

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમા બંધ મકાનનાં તાળાં તોડી 31ની તસ્કરી થતાં ચકચાર

છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરીના મામલે મોટો ખુલાસો : પૂર્વ IAS અધિકારીની ધરપકડ