અંકલેશ્વરમાં CRPFના જવાનને શેરબજારમાં રૂ. 5 લાખની ખોટ જતા પાડોશમાં જ રહેતા 8 વર્ષના બાળકનું અપહરણ કરી ખંડણી માંગી
અંકલેશ્વરમાં શેરબજારમાં થયેલા લાખોના નુકસાનને રિકવર કરવા CRPFના જવાને 8 વર્ષના બાળકનું અપહરણ કરી 5 લાખની ખંડણી માંગવાનો ચોંકાવનારો મામલો...