રાજકોટના TRP ગેમઝોનમાં વિકરાળ આગ ભભૂકી
copy image રાજકોટના TRP ગેમઝોનમાં ભીષણ આગ ભભૂકી. આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી . ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા...
copy image રાજકોટના TRP ગેમઝોનમાં ભીષણ આગ ભભૂકી. આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી . ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા...
copy image ભુજ તાલુકાના ભારાસર ગામના યુવાનએ જાત જલાવીને અતિમ પગલું ભરી લીધું હતું ભુજ તાલુકાના ભારાસર ગામે રહેતો 19 વર્ષીય યુવાન એ ગત તા. 20/5ના સાંજે કંઢેરાઈ તળાવની બાજુમાં વાંઢ સીમમાં કોઈ અગમ્ય કારણોસર પોતાનાં શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ ચાંપી દીધી હતી. યુવાન ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો જ્યાં તા. 22/5ના હોસ્પિટલના બિછાને તેણે અંતિમ શ્વાસ લીધા હતા. માનકૂવા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી
copy image અંજાર ના મેઘપર કુંભારડીમાં બાળકીની છેડતી કર્યા બાદ શખ્સે માતા ઉપર હુમલો કર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી . સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાળકીની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ 10 દિવસ પુર્વે ફરિયાદીની 9 વર્ષની પુત્રીની છેડતી કરી હતી. ગત સાંજના આરસમાં શખ્સ ફરિયાદીના ઘરે આવ્યો હતો ત્યારે માતાએ આરોપીને ઘરમાં આવવાની ના પાડી હતી. આરોપી ઉશ્કેરાઇ બાળકીની માતા ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસના હાથ ધરી...
copy image ગાંધીધામના ટ્રાન્સપોર્ટ કંપનીની બગડી ગયેલી ટ્રક મુંદરાના શખ્સે ચોરી કરીને ભંગાર કરી નાખી હોવાનો બનાવ પોલીસ મથકે નોધાયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બનાવ ગત તા. 11 મેના અરસામાં ગળપાદર હાઈવે ઉપર બન્યો હતો. ટ્રાન્સપોર્ટની કંપની ટ્રક રીપેરીંગમાં લઈ જતા હતા ત્યારે ટ્રક રસ્તામાં ફસાઈ ગઈ હતી. આ દરમ્યાન આરોપી એ ક્રેન સર્વિસ દ્વારા ગાંધીધામથી મુંદરા લઈ ગયા હતા અને આ ગાડીમાં સમારકામ ઘણું હોવાનું કહી ટ્રકને ગેરેજમાં ભંગારમાં ફેરવી નખાવી હતી. આ મામલે ગાંધીધામની ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી...
copy image ભુજના દીનદયાળ નગરમાંથી ચાર ઘરને નિશાન બનાવી ચોરે પાંચ મોબાઇલ કિં. રૂા. 31,500ની તસ્કરી કરી હતી, પોલીસે ગણતરીના કલાકોમાં ચોરને પકડી પડ્યો હતો , ભુજમાં દીનદયાળ નગરમાં રહેતા રિક્ષા ચાલકે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર તા. 23-5ની રાતથી બીજા દિવસની સવાર સુધી 16 હજારનો લોન પર લીધેલો મોબાઇલ ઘરની બારી પાસે ચાર્જિંગમાં રાખેલો હતો રાત વચ્ચે ગુમ થતાં અડોશ પડોશમાં પૂછ-પરછ કરતાં અન્ય ત્રણનાં ઘરમાંથી પણ આ રીતે મોબાઇલની તસ્કરી થતાં કુલ્લ પાંચ મોબાઇલ કિં. રૂા. 32,500ની કોઇ ચોર ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી...
copy image અબડાસા તાલુકાના ખારાઈની સીમમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની અજાણ્યા ઇસમએ દાનપેટી તોડી રોકડા રૂા. 3850ની ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો હતો . ખારાઈ સીમના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ વાયોર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર પૂજારી સાંજના આરસામાં મંદિરેથી વાયોર રાશન લેવા ગયા હતા રાતના આઠેક વાગે મંદિરના ગેટ પાસે પહોંચતાં એક ઈસમ બાઈકથી નીકળતો જોયો હતો, અગાઉ ક્યારેય તે ઇસમન ફરિયાદીએ જોયો નહોતો. મંદિરમાં જતાં ત્યાં લાકડાંની દાનપેટીનું તાળું તૂટેલું હતું. આ દાનપેટીમાં અંદાજે રૂા....
https://www.youtube.com/watch?v=Euenbtkb_dE
https://www.youtube.com/watch?v=_lemZ8LI5Qk
https://www.youtube.com/watch?v=iWoZ7YBhKos