Year: 2024

મોરબી શહેરમાં પ્રાથમિક સુવિધા આપવામાં નગરપાલિકા નિષ્ફળ ત્યારે હવે મહાનગરપાલિકા બનાવવાની તૈયારીઓ થઇ

અંજાર આદિપુર અને ગાંધીધામમાં ખુલ્લે આપ દેશી તથા વિદેશી દારૂ નો વેચાણ

અંજાર આદિપુર અને ગાંધીધામમાં ખુલ્લે આપ દેશી તથા વિદેશી દારૂ નો વેચાણ આ કોની મહેરબાનીથી અનેક રજૂઆતો છતાં આ હાટડાઓ...

કચ્છમાં  અપમૃત્યુના અલગ-અલગ  ચાર બનાવો

નખત્રાણાના આણંદસર બાઇક પરથી આકસ્મિક રીતે પડી ગયા  બાદ ઇજાના પગલે શખ્સનું મોત થયું : નખત્રાણાના આણંદસર શખ્સ ગત તા. 5  2ના બાઇક પરથી આકસ્મિક રીતે પડી ગયા  બાદ ઇજાના પગલે પથારીવશ  થયા  બાદ  તેમનું મોત થયું  હતું આણંદસર  ખાતે રહેતા  શખ્સ ગત તા. 5-2ના મોટર સાઇકલ લઇને આવતા હતા દેશલપર  પાસેની શાળા  નજીક આકસ્મિક રીતે પડી જતા  તેઓને શરીરમાં ગંભીર ઇજાઓ પહોચતાભુજની  ખાનગી હોસ્પિટલમાં દોઢેક માસસુધી દાખલ રહી સારવાર બાદ પથારી પર આરામ કરવા ...

ભુજની ઓરિએન્ટ કોલોનીમાં બે કારમાંથી બેટરીઓની  તસ્કરી

copy image ભુજના પોશ વિસ્તારમાં ચોરીના બનાવો વધ્યાની ફરિયાદ  ઓરિએન્ટ કોલોનીમાં બે કારમાંથી બેટરી જેની  કિં. રૂા. 10,000ની તસ્કરી થયાની ફરિયાદ નોંધાઈ હતી ઓરિએન્ટ કોલોનીમાં રહેતા વેપારીએ  નોંધાવેલી ફરિયાદ અનુસાર  તા. 17/5ના મધ્ય રાતે બે અજાણ્યા ઈસમોએ મોટર સાઈકલથી આવીને જનરલ પાર્કિંગમાં  રાખેલી ફરિયાદીની બે કારમાંથી બેટરીઓ  જેની કિં. રૂા. 10,000વાળી કાઢીને ચોરી કરી હતી. જ્યારે આ...

ત્રગડીની પરિણીતા એ ઝેરી દવા ગટગટાવી: સારવાર હેઠળ  મોત

copy image માંડવીના ત્રગડીની પરિણીતા એ ઝેરી દવા પી લેતાં તેનું તા. 26/4ના સારવાર હેઠળ  મૃત્યુ થયું હતું. આ બનાવમાં પરિણીતાએ   પતિ અને બે નણંદના ત્રાસથી કંટાળીને  આપઘાત કર્યાની ફરિયાદ  પરિણીતાના પિતાએ નોંધાવી હતી . ગામ ખેડા, તા. સાણંદ, જિ. અમદાવાદ રહેતા શખ્સેએ નોંધાવેલી ફરિયાદ મુજબ   સાડા છ એક વર્ષ પહેલાં ત્રગડીમાં . એક વર્ષ સુધી  જમાઈએ ફરિયાદીની દીકરીને બરોબર રાખ્યા બાદ આરોપી  અને બે નણંદ  શારીરિક તથા માનસિક ત્રાસ આપી નાની-નાની વાતોએ ઝઘડા કરતા હોઈ અગાઉ પરિણીતા એ એસીડ પી લીધું હતું, પરંતુ સમયસર સારવાર થતાં  બચી ગયા હતા. ત્યારબાદ  ફરિયાદી તેમની  દીકરીને ઘરે  લાવ્યા હતા, પણ ઘર-સંસાર ન બગડે તેથી...

આદિપુરમાં  કોર્ટની  પાર્કિંગમાં ઊભેલી કારમાંથી વકીલની લાશ મળી

copy image આદિપુરમાં કોર્ટ પરિસરમાં વકીલની  પોતાની કારમાંથી તેમની   લાશ મળી આવતાં ભારે અરેરાટી પ્રસરી હતી. આદિપુરના વોર્ડ 4-બી વિસ્તારમાં રહેનાર વકીલની  સવારના આરસામાં  કોર્ટ પરિસરમાં પાર્કિંગમાં ઊભેલી પોતાની જ કારમાંથી લાશ    મળી આવી હતી.  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વકીલ ગત તા.18/5ના ન્યાયાધીશના વિદાય સમારંભના કાર્યક્રમમાં ગયા હતા. ત્યાંથી નીકળ્યા બાદ  તે પોતાનાં ઘરે ન પહોંચતાં પરિવારજનોએ તેમનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો. આ...