અંજાર આદિપુર અને ગાંધીધામમાં ખુલ્લે આપ દેશી તથા વિદેશી દારૂ નો વેચાણ

અંજાર આદિપુર અને ગાંધીધામમાં ખુલ્લે આપ દેશી તથા વિદેશી દારૂ નો વેચાણ

આ કોની મહેરબાનીથી

અનેક રજૂઆતો છતાં આ હાટડાઓ ધમધમી રહ્યા છે.

આ બાબતે પોલીસ તંત્ર મોન હોવાની લોક ચર્ચા

આ ચાલતા તમામ હાટડાઓ નું કચ્છ કેર કરશે ટુંક સમયમાં પર્દાફાશ

રિપોર્ટ બાય – સુનીલ ભધ્રુ સાથે શ્યામ માતંગ