કચ્છના અલગ અલગ ગામોમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા
લુણીમાં લાઈટ ડેકોરેશનના કામ દરમિયાન યુવાનને ભારે વીજશોક લાગતાં મોત :મુન્દ્રાના લુણી ગામમાં લાઈટ ડેકોરેશનનાં કામ દરમ્યાન ગામના યુવાન ને ભારે વીજ લાઈનનો શોક લાગતાં તેનું મોત થતાં લગ્નપ્રસંગ વચ્ચે માતમ નો માહોલ જોવા મળ્યો હતો.મુન્દ્રાના લુણી ગામના ગાધ ફળિયામાં...