પલાંસવામાં તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત

copy image

copy image

રાપર તાલુકાના પલાંસવામાં તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત નીપજયું હતું રાપરના પલાંસવામાં આ અકસ્માત મોતનો બનાવ ગત તા. 17ના સાંજના અરસામાં બન્યો હતો. જોધપરવાંઢનો રહેવાસી યુવાન તળાવમાં નાહવા ગયો હતો. અકસ્માતે ડૂબી જતાં મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી