નખત્રાણા ખાતે આવેલ વડવા ભોપામાંથી ખાનગી કંપનીની પસાર થતી વીજલાઇનમાં લંગર નાખીને વીજલાઇનને ટ્રીપ કરી દેવાતા 1.17 કરોડનું નુકશાન
copy image નખત્રાણા ખાતે આવેલ વડવા ભોપામાંથી ખાનગી કંપનીની પસાર થતી વીજલાઇનમાં લંગર નાખીને વીજલાઇનને ટ્રીપ કરી દેવામાં આવતા રૂા. 1.17 કરોડનું નુકશાન થતાં આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ...