અંજાર ખાતે આવેલ મીઠાપસાવરિયામાં ત્રણ શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી 55 વર્ષીય આધેડની કરી હત્યા
copy image અંજાર ખાતે આવેલ મીઠાપસાવરિયામાં ત્રણ શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારી 55 વર્ષીય આધેડની હત્યા કરી દેવાઈ હોવાનો ચકચારી મામલો સપાટી પર આવ્યો છે.આ...