કચ્છના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની પેદાશોના વેચાણ માટે ભુજ જિલ્લા પંચાયત ખાતે ૨૯મીથી “પ્રાકૃતિક કૃષિ વેચાણ કેંદ્ર”નો શુભારંભ કરાશે
પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્માની કચેરી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની...