Month: January 2024

ગાંધીધામમાં ધોળા દિવસે અઢી કરોડની થઈ લુંટ

ટ્રાફિકથી ધમધમતા બેન્કિંગ સર્કલ પાસેનો બનાવ લૂંટારાઓ પૈસા ભરેલી આખેઆખી કેસવાન ઉઠાવી ભાગી ગયા પોલીસે ગણતરીના કલાકોમાં પૈસા ભરેલી વાન...

ભૂજ ૧૮૧ અભયમ મહીલા હેલ્પલાઇન ટીમના કુશળ કાઉન્સિલિંગ દ્વારા મધ્યરાત્રીએ આપધાતનો પ્રયાસ કરનાર પીડિત મહીલાને નવજીવન આપાયું

માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક પીડિત મહીલા તેમનાં...

ગાંધીધામમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સને એક વર્ષની કેદ

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગાંધીધામમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સને એક વર્ષની કેદ ઉપરાંત રકમની...

માંડવી ખાતે આવેલ નાની તુંબડી-પુનડી માર્ગનું અધુરું મૂકી દેવાતા વાહનચાલકો મુશ્કેલીમાં

માંડવી ખાતે આવેલ નાની તુંબડીથી પુનડીના માર્ગને ડામરથી મઢી દેવાયો છે, બાકી અડધા રસ્તાનું કામ અધુરું મૂકી દેવામાં આવતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ...

ભુજમાં ઉતરાયણ પર્વને અનુલક્ષી કિડ્ડી કેમ્પસ પ્રિ સ્કૂલ દ્વારા પક્ષી બચાવ માટે બાળકોની રેલી યોજી લોક જાગૃતિ ફેલાવાઈ

ભુજમાં આજે શહેરની કિડ્ડી કેમ્પસ પ્રિ સ્કૂલ દ્વારા ઉતરાયન પર્વને અનુલક્ષીને પક્ષીઓના બચાવ અંતર્ગત ખાસ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું...

રાપર ખાતે આવેલ નલિયા ટીંબામાંથી બાઈકની તસ્કરી થતા પોલીસે મથકે ફરિયાદ નોંધાઈ

રાપર ખાતે આવેલ નલિયા ટીંબામાંથી બાઈકની તસ્કરી થતા પોલીસે મથકે ફરિયાદ નોધાવામાં આવેલ છે .આ મામલે નલિયા ટિમ્બાનાં રહેવાસી અજીતકુમાર...