મીઠીરોહર નજીક એક કંપનીમાં ટ્રકના પૈડાંમાં હવા ભરતી વેળાએ વધુ હવા ભરાઇ જતાં ઉછળેલું પૈડું શ્રમિકના માથામાં પટકાતાં ગંભીર ઇજાઓના પગલે મોત
copy image ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર નજીક એક કંપનીમાં ટ્રકના પૈડાંમાં હવા ભરતી વેળાએ વધુ હવા ભરાઇ જવાના કારણે આ ટ્રકનું પૈડું ઉછળતાં ગંભીર ઇજાઓના પગલે 48 વર્ષીય આધેડનું મોત નીપજયું હતું. આ...