મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, ભરૂચ
https://youtu.be/NCx8Zqm-D3Q
https://youtu.be/NCx8Zqm-D3Q
https://youtu.be/TQMQmTPSaVY
https://youtu.be/R1_cFxR4ANI
https://youtu.be/ciul7FEemok
https://youtu.be/Shp5hPDQvdw
https://youtu.be/es_f4ff-mFk
copy image સૂત્રો દ્વારા જાણવા મળેલ માહિતી અનુસાર શીણાય પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન શિણાય બસ સ્ટેશન પાસે પહોચતા તેમને...
કંડલામાં ફ્રેન્ડસ સોલ્ટ સામે પોતાની જ રિક્ષા નીચે આવી જતાં કિડાણાના એક યુવકનું મોત થયું હતું. કિડાણાના આંબેડકર નગર વિસ્તારમાં રહેનાર રિક્ષાચાલક આધેડ ગઈકાલે રાત્રિના અરસામાં ગાંધીધામથી કંડલા બાજુ જઈ રહ્યા હતા. આધેડ પોતાની રિક્ષા લઈને કંડલા ખાત ફ્રેન્ડસ સોલ્ટની સામે પુલિયા પાસે પહોંચ્યા હતા. . તેવામાં તેમણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં પોતે ફંગોળાઈને નીચે પડયા અને તેમની રિક્ષા તેમના ઉપર પડી હતી, જેમાં તેમને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના...
copy image ભુજ તાલુકાના મિરજાપર ગામમાં રહેતી 14 વર્ષીય સગીર વયની કન્યાએ કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ જીવન ટીકાવ્યું હતો. પોલીસ દ્વારા મળેલ માહિતી અનુસાર , સગીરા આજે તેના ઘરે હતી તે દરમિયાન જ કોઈ અકળ કારણે તેણે પોતાના ઘરે જ આડીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ...
copy image તાલુકાના કિડાણામાં જાહેરમાં જુગાર રમનાર 11 મહિલાની પોલીસે અટક કરી તેમની પાસેથી રોકડ રૂા. 28,850 હસ્તગત કર્યા હતા. કિડાણા ગામે યોગેશ્વર નગર સોસાયટીમાં સાંજના અરસામાં એક શેરીમાં લીમડાના ઝાડ નીચે બેસી અમુક મહિલાઓ જુગાર રમી રહી હતી, તે દરમિયાન અચાનક આવેલી પોલીસે 11 મહિલાઓની ધરપકડ કરી હતી. જાહેરમાં પત્તા રમનાર આ મહિલાઓ પાસેથી પોલીસે રોકડ રૂા. 28,850 જપ્ત કર્યા હતા.