ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા ચાર જુગારપ્રેમીની અટકાયત કરતી શિણાય,પોલીસ

copy image

સૂત્રો દ્વારા જાણવા મળેલ માહિતી અનુસાર શીણાય પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન શિણાય બસ સ્ટેશન  પાસે પહોચતા તેમને ખાનગી રાહે બાતમી મળેલ કે  શિણાય ગામના ઓટલા પર ખુલ્લામાં જાહેરમાં અમુક માણસો ગંજીપાના  વડે રૂપિયાની હારજીતનો જુગાર રમે છે જેથી બાતમીના આધારે દરોડો પાડતા ચાર શખ્સો સહિત રોકડ રૂપિયા 14,560 નો મુદામાલ કબ્જે કરી આ શખ્સોની અટકાયત કરાઇ છે ઉપરાંત તેઓની વિરુદ્ધ જુગારધારા નો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે