ભુજ તાલુકાના મિરજાપર ગામમાં રહેતી 14 વર્ષીય સગીર વયની કન્યાએ કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ જીવન ટીકાવ્યું
ભુજ તાલુકાના મિરજાપર ગામમાં રહેતી 14 વર્ષીય સગીર વયની કન્યાએ કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ જીવન ટીકાવ્યું હતો. પોલીસ દ્વારા મળેલ માહિતી અનુસાર , સગીરા આજે તેના ઘરે હતી તે દરમિયાન જ કોઈ અકળ કારણે તેણે પોતાના ઘરે જ આડીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા . પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.