Month: April 2024

પાલેજ નજીક હોસ્પિટલની બાજુના શોપિંગમાં જ આગ, જાનહાનિ નહિ

ભરૂચ વડોદરા હાઇવે પર પાલેજ નજીક આવેલી સીટી પોઇન્ટ હોસ્પિટલની બાજુમાં આવેલાં શોપિંગમાં ઉપરના માળે આગ ભભુકી ઉઠી હતી. જે...

પૂર્વ કચ્છમાં પોલીસ દ્વારા દારૂ અંગેની બે કામગીરી કરીને રૂા. 60,025નો અંગ્રેજી શરાબનો જથ્થો હસ્તગત  કર્યો હતો

copy image પૂર્વ કચ્છમાં પોલીસ દ્વારા દારૂ અંગેની બે કામગીરી કરીને રૂા. 60,025નો અંગ્રેજી શરાબનો જથ્થો હસ્તગત  કર્યો હતો આ કામગીરી દરમિયાન એક ઈસમ પકડાયો જ્યારે હજુ બે શખ્સ હાજર મળ્યા નહોતાઆ કાર્યવાહી દરમ્યાન   એક શખ્સ ઝડપાયો હતો,  જ્યારે બે શખ્સ હાજર મળ્યા નહોતા. પોલીસને મળેલ...

 ભુજ શહેરના  ભાનુશાલીનગર પાછળ રઘુવંશી-નગરમાં છૂટક વેચાતા ગાંજા સાથે શસ્ખ

copy image પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ શહેરના  ભાનુશાલીનગર પાછળ રઘુવંશી-નગરમાં છૂટક વેચાતા ગાંજાના વેપલા પર SOG  એ દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી   આ માલ જેની પાસેથી લેવામાં આવ્યો હતો તે શખ્સ  મૂળ મધ્યપ્રદેશ હાલે ગાંધીધામ રહેતો હોવાનું  નામ ખૂલતાં આ શખ્સને પશ્ચિમ કચ્છની પેરોલ ર્ફ્લો સ્ક્વોર્ડે પકડી પાડ્યો  છે. સ્ક્વોર્ડે જાહેર ...

પાર્કિંગનો અભાવ હોતા ભુજવાસીઓ ટ્રાફિકનીસમસ્યાથી ત્રસ્ત

શહેરનો વિકાસ વધવા સાથે વાહનોની સંખ્યા પણ વધી છે. ત્યારે  પાર્કિંગ સુવિધાના  અભાવે  આડેધડ ઊભતા વાહનને કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાનો સતત સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યા નિવારવા જવાબદાર તંત્ર દ્વારા પાર્કિંગ પ્લોટ તથા નવા માર્ગો વિકસાવવા સમયની માંગ છે.શહેરમાં પાર્કિંગની સુવિધાના અભાવે વાહનો માર્ગો પર આડેધડ ઊભા રખાતાં કોટ અંદરના વિસ્તારોમાં દરરોજ ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત બની ચૂક્યા  છે. ભુજના મુખ્ય એવા જ્યુબિલી સર્કલ જાણે કોઈ  મેગાસિટીમાં હોય તેટલો ટ્રાફિક હોવાથી લોકો અકળાઈ રહ્યા છે. આવો જ  એક માર્ગ  આર.ટી.ઓ રિલોકેશનથી માધાપર જતા માર્ગની પણ હાલત છે.  ભુજ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા ચેમ્બર  ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા કલેકટર,  ભાડા સહિતના તંત્રમાં રજૂઆતો  સાથે  ઊપાયો ...