પૂર્વ કચ્છમાં પોલીસ દ્વારા દારૂ અંગેની બે કામગીરી કરીને રૂા. 60,025નો અંગ્રેજી શરાબનો જથ્થો હસ્તગત  કર્યો હતો

copy image

copy image

પૂર્વ કચ્છમાં પોલીસ દ્વારા દારૂ અંગેની બે કામગીરી કરીને રૂા. 60,025નો અંગ્રેજી શરાબનો જથ્થો હસ્તગત  કર્યો હતો આ કામગીરી દરમિયાન એક ઈસમ પકડાયો જ્યારે હજુ બે શખ્સ હાજર મળ્યા નહોતાઆ કાર્યવાહી દરમ્યાન   એક શખ્સ ઝડપાયો હતો,  જ્યારે બે શખ્સ હાજર મળ્યા નહોતા. પોલીસને મળેલ પૂર્વ બાતમીના આધારે  પડાણા દરબારવાસ ખેતરપાળ મંદિર પાસે રહેનાર ઈસમ કબ્જાનાં મકાનમાં   દારૂ વેચતો  ત્યારે પોલિસે  છાપો મારતા મકાનમાંથી 96 શરાબની બોટલ જેની કિંમત રૂા. 33,600નો શરાબ હસ્તગત કરાયો હતો આ દારૂ તેને ગામનો જ  શખ્સ આપી ગાયનું બહાર આવ્યું હતું.બીજી કામગીરી પલાંસવા ગામમાં કરાઇ હતી આરપી ઇસમના કબજામાંના મકાનમાં  પોલીસ બારી વળે અંદર ગઈ હતી અને મકાનથી કુલ રૂા.26,425નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. પરતું આ સમયે શખ્સ ગરે હાજર ના હોતા તેને પકડવાની આગદની કાર્યવાહી પીલોસે હાથ ધરી છે