મોડા ગામમાં જાહેરમાં જુગાર રમતા શખ્સોને પોલીસે પકડી પાડયા
copy image મોડા ગામમાં મકાન આગળ દીવાબત્તીના અજવાળે જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો. તે દરમ્યાન પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં...
copy image મોડા ગામમાં મકાન આગળ દીવાબત્તીના અજવાળે જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો. તે દરમ્યાન પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં...
ગાંધીધામથી અમદાવાદ કારમાં જતા ફર્નીચરના વેપારીએ હળવદ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ગત 28/4ના તેવો અમદાવાદ...
copy image ગાંધીધામ શહેરના ઝંડાચોક નજીક ખાદિમ સ્ટોરની બહાર બેસીને શખ્સ મોબાઇલમાં સટ્ટો રમતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ શખ્સ જાહેરમાં બેસીને પોતાના મોબાઇલમાં સટ્ટો રમી રહ્યો હતો. તેદરમિયાન પોલીસ આવી પહોંચી હતી અને આ શખ્સને પકડી પાડયો હતો. આ શખ્સના મોબાઇલમાં કિઆ 777 ડોટ કોમ નામની વેબસાઈટમાં આઇ.પી.એલ.ની ચેન્નાઇ અને પંજાબની મેચ વચ્ચે રન સેશનના આંકડા વધઘટ થતાં જણાયા હતા. મોબાઇલમાં ક્રિકેટનો સટ્ટો રમનારઆ શખ્સ પાસેથી રોકડ રૂા. 7,120 તથા મોબાઇલ એમ કુલ રૂા. 47,120નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. પકડાયેલા શખ્સે પોતાના ભત્રીજા અમદાવાદ હાલે દુબઇમાં રહેનારા પાસેથી આઇ.ડી. લીધી હતી. આ આઇ.ડી.માં રિચાર્જ પણ તે જ કરાવતો હતો. આ પ્રકરણમાં દુબઇ કનેકશન બહાર આવ્યું હતું.
copy image અંજારમાં વિજયનગર વિસ્તારમાં સાડા ત્રણ વર્ષ અગાઉ પશ્ચિમ કચ્છ પોલીસના હેડ કોન્સ્ટેબલ ની હત્યાના બનાવમાં આરોપીને આજીવન કેદની...
copy image ભુજના રેલવે મથકથી રાત્રે 10.30થી 11 વાગ્યા ના આરસામાં અકસ્માત મોતનો બનાવ બન્યો હતો તે અંગે ગાંધીધામ રેલવે પોલીસે જાહેર કરેલી વિગતો અનુસાર એક અજાણ્યા યુવાનએ ટ્રેન પર માથું મૂકતાં માથું ધડથી અલગ થઇ જતાં કમકમાટીભર્યું મોત થયું હતું યુવાન કાળું અડધી બાયનું શર્ટ અને સ્કાય બ્લૂ જીન્સ પહેર્યું છે. જમણા હાથના પોચા ઉપર ઓમ અને કલાઇ પર એચ ચીતરવ્યું છે. આ અજાણ્યા યુવાનના વાલી-વારસ ન મળતાં ભુજની જી. કે. જનરલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. આ વર્ણનવાળા મૃતક યુવાનના વાલી-વારસે ગાંધીધામ રેલવે પોલીસ નં....
copy image માંડવી મરીન પોલીસ મથકે ભુજ એલસીબીના શખ્સે એ નોંધાવેલી ફરિયાદ અનુસાર બાતમીના આધારે મોટા સલાયાના શખ્સ ના મકાન ઉપર છાપો પાડતાં તેના કબજામાં શરાબની 46 બોટલ કિં. રૂા. 16,000 તથા એક મોબાઈલ કિં. રૂા. 600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ગુનામાં પૂછતાછ કરવામાં આવતા સહઆરોપી તરીકે અન્ય એક શખ્સનું નામ પણ ખુલ્યું હતું . માંડવી મરીન પોલીસે બન્ને વિરુદ્ધ પ્રો. હિ. એક્ટ તળે ગુનો દાખલ કરી...
https://www.youtube.com/watch?v=CSKR9rv9Zgg&t=32s
https://www.youtube.com/watch?v=J61vghgXEiU
https://www.youtube.com/watch?v=_GdIyADBPxg
https://www.youtube.com/watch?v=A6knRA1y1q4&t=15s