Month: May 2024

રાપર કોર્ટમા  મારામારીના  કેસમાં   આરોપીઓને સજા અને દંડ નો હૂકુમ ફટકારવામાં આવ્યો

copy image રાપર તાલુકાના નંદાસરનાં ફરિયાદી  એ આરોપી પાસે જમીનના ભાગલા પડી ગયા હોઈ તે અંગેના કાગળો માગતાં આરોપીએ કાગળો...

મુન્દ્રામાં IPL ની ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા શખ્સની ધરપકડ

copy image મુંદરામાં મોબાઈલમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા શખ્સને પોલીસે પકડી પાડયો હતો.  રાતે મુંદરા પોલીસને બાતમી...

અંજાર-મુંદરા ધોરીમાર્ગ પર અકસ્માત સર્જાયો, એક નું મોત બે શખ્સ સારવાર હેઠળ

copy image મુંદરાના સમાઘોઘામાં રહેનાર ફરિયાદી  તથા તેના મિત્રો  ગત તા.22/4ના બપોરે સાણંદ બાજુ ખેડા ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતા.ત્યારે  પોતાના મિત્રની કાર લઈને આ ત્રણેય સૂર્યા કંપનીથી થોડે આગળ અંજાર-મુંદરા ધોરીમાર્ગ ઉપર પહોંચ્યા હતા, ત્યારે આગળ જતાં એક ટ્રેઈલર ચાલકે પોતાનું વાહન અચાનક ડાબી બાજુ દબાવતાં પાછળથી આવતી  કાર તેમાં ભટકાઈ હતી,  જેમાં ત્રણેય મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચતા  ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે એક  શખ્સ ને મૃત જાહેર કર્યો હતો .અને  અન્યોને સારવાર આપવામાં આવી હતી. અકસ્માત સર્જીને નાસી જનારા વાહન ચાલક વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.