Year: 2025

વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને પૂર્વવત કરવાની યુદ્ધના ધોરણે થતી કામગીરી

અડાલજ ની વાવ ખાતે મનોરંજનથી ભરપૂર ‘ક્રાફ્ટ ઓફ આર્ટ ના વોટર ફેસ્ટિવલ’ નું શાનદાર આયોજન કરવામાં આવ્યું

“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અપહરણ લૂંટ તથા ખૂનની કોશિશના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા...

આધાર પુરાવા વગરના પ્લાસ્ટીકના ગ્રાઉડીંગ (દાણા) સાથે એક ઇસમને પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના...

ભારતીય બનાવટના વિદેશીદારૂના બીયરનો કુલ કિં.રૂ. ૩ લાખનો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના...

ગાંધીધામ મનપા વિસ્તારમાં રોડના પેચવર્ક તેમજ રીસરફેસિંગની કામગીરીનું મહાનગર પાલિકાના કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ નિરીક્ષણ કરાયું

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં વિવિધ જગ્યાઓ પર પેચવર્ક તેમજ રીસરફેસિંગ ની કામગીરી શરુ કરવામાં આવેલ છે. ગાંધીધામ મહાનગરપાલિકાના...

રમતગમતનો ઉત્તમ ઉત્સવ — ‘સાંસદ ખેલ મહોત્સવ’

દેશના યશશ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ ખેલમહોત્સવ – ૨૦૨૫” નો આયોજન કરવા...

કચ્છમાં વિધાનસભા વિસ્તારવાઈઝ તા. ૧૭થી ૨૨ નવેમ્બર  સુધી ‘એકતા યાત્રા’ યોજાશે

ગુજરાત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતીના અવસર પર આયોજિત એક રાષ્ટ્રવ્યાપી જન અભિયાન અંતર્ગત "યુનિટી માર્ચ" એકતા...