સોશીયલ મિડીયામાં એકના ડબલ તથા સસ્તા સોનાની લાલચ આપી ઠગાઇ કરતી ગેંગને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી...