“કુલ્લે રૂ.૫૯,૦૭૦/- ના મુદ્દામાલ સાથે નાઇટ મીલનનો વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમાડતા ઇસમને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”

પકડાયેલ આરોપી :-
એજાજ ઉર્ફે પપ્પી સલીમ સિદ્દી ઉ.વ. ૩૧ રહે. ભીડ બજાર કંઢો ફળીયુ, ભુજ
કબ્જે કરેલ મુદામાલ (કુલ્લે કિં.રૂ. ૫૯,૦૭૦/- ) :-
(૧) રોકડા રૂપીયા – ૯,૦૭૦/-
(૨) ડાયરી તથા પેન કી.રૂા. ૦૦/-
(૩) મોબાઇલ નંગ-૦૧ કી.રૂ.૧૦,૦૦૦/-
(૪) એકસેસ ટુ-વ્હીલર રજી.નં. જીજે-૧૨-એચસી-૪૨૩૩ કી.રૂ.૪૦,૦૦૦/-