ભદ્રેશ્વરમાંથી 12 વર્ષીય સગીરાનું અપહરણ થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

kidnep

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ ભદ્રેશ્વરમાંથી 12 વર્ષીય સગીરાનું અપહરણ થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે.  વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે મૂળ પશ્ચિમ બંગાળના હાલે ભદ્રેશ્વર રહેતા સગીરાના વાલી દ્વારા મુંદરા મરીન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ગત તા. 11/11ના રો ફરિયાદીની સગીર વયની દીકરીનું આરોપી શખ્સે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરેલ છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.