મુંદ્રામાંથી મોબાઇલચોર પકડાયો

copy image

copy image

મુંદ્રામાંથી મોબાઇલચોર પકડાયો હોવાના અહેવાલ સામે આવી રહયા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અમુક દિવસો અગાઉ શિરાચાની એપીએલ કંપનીના પોકેટ 01 વેસ્ટ પોર્ટ ખાતેથી કોઈ અજાણ્યો ચોર મોબાઈલની ચોરી કરી ફરા થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી અને ચોરીના પ્રકરણમાં સંડોવાયેલ આરોપી ઈશમને દબોચી લીધો હતો. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.