Year: 2025

પડાણા નજીક છરીની અણીએ ટ્રક ડ્રાઇવ૨ ની લુંટ તેમજ વિજ ચોરી બાબતે પી.જી.વી.સી.એલ.ની ટિમ સહીત કાયદેસ૨ની કાર્યવાહી હાથ ધરાઈ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમા૨ સાહેબનાઓ ત૨ફથી મિલ્કત સબંધી...

અંજારના હસ્તકલા નગર થી કોટડા ગામમાં રામાપીરના મંદિર સુધી નેજા ચડાવવામાં આવ્યા

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા SJMMSVY ગ્રાન્ટ અંતર્ગત 2 કરોડ 12 લાખના ખર્ચે કામોના ખાતમુહૂર્ત હાથ ધરાયા

આપણી શાળા – આપણું સ્વાભિમાન” અભિયાનથી કચ્છમાં શિક્ષણક્ષેત્રે અનોખી પહેલ: જિલ્લાભરના શિક્ષકો અને વિદ્યાર્થીઓ થયા સંકલ્પબદ્ધ

સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનો પ્રારંભ… ભુજ-કચ્છ;તા.૦૩/૦૯/૨૫ ક્ચ્છ જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અખિલ...

ફરી એકવાર 108 સેવા જીવા દોરી સમાન સાબિત થઈ

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વજીરાવાઢ ગામમાં એક માતાને પ્રસુતિની પીડા થતા 108 એમ્બ્યુલન્સ ને કોલ કરીને બોલાવવામાં આવી હતી અને...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી – ધ મંડળી ગરબા 2025”

નવરાત્રી નજીક આવતા જ અમદાવાદ શહેર ગરબાના રંગમાં રંગાઈ ગયું છે. આ વર્ષે શહેરના સૌથી અવેઈટેડ ગરબા મહોત્સવોમાંનો એક, “રાતલડી...