ફરી એકવાર 108 સેવા જીવા દોરી સમાન સાબિત થઈ

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વજીરાવાઢ ગામમાં એક માતાને પ્રસુતિની પીડા થતા 108 એમ્બ્યુલન્સ ને કોલ કરીને બોલાવવામાં આવી હતી અને જ્યારે સીન પર પહોંચ્યા ત્યારે માતાને પ્રસુતિનો દુખાવો વધારે હતો તો PILOT ચિરાગભાઈ સોલંકી મદદથી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યું અને ત્યાર પછી EMT શ્રવણ વરણ એ કાજુબાઇ નૂરમોહંમદ જત ના વાઈટલ ચેક કરતા એનું બીપી ઓછું આવ્યું અને વજન પણ ઓછું હતું અને કાજુબાઈ નૂર મોહમ્મદ જત ને પ્રસ્તુતિ નો દુખાવો વધારે હતો જેથી એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી પછી EMT શ્રવણ વરણ દ્વારા ERCP DR. Shahh SIR સલાહ મુજબ જરૂરી દવા આપવામા આવી હતી. અને માતાને બાળક સલામત રીતે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને માતાએ અને એમના સગાએ 108 ના સ્ટાફનો આભાર માન્યો હતો
તારીખ -31/08/25
લોકેશન :-હાજીપીર
નાઈટ. ટાઈમ:-3:30

🙏🇮🇳🌹🌹🌹🌹🇮🇳🙏
કચ્છ ની અવાજ સમાચાર ગ્રુપ તરફથી 108 ટીમ સાથે શ્રવણ વરૂણ સાહેબ ને ખુબ ખુબ અભીનંદન પાઠવે છે