કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો ૫૨ કાયદેસરની કાર્યવાહી કરતી પૂર્વ-કચ્છ જિલ્લા પોલીસ
મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ-કચ્છ ચિરાગ કોરડીયા સાહેબનાઓની સુચનાથી અત્રેના પૂર્વ-કચ્છ ગાંધીધામ જીલ્લામાં પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ...