બનાસકાંઠામાં લકી ડ્રોના નામે લોકોને છેતરનાર ઈશમો વિરુદ્ધ ફરિયાદ

copy image

સૂત્રો જણાવી રહ્યા છે બનાસકાંઠામાં લકી ડ્રોના નામે લોકોને છેતરનાર ઈશમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ થરાદ પોલીસ મથકે ASI સેધાભાઈ કાળાભાઈએ નકળંગ ગૌસેવા ટ્રસ્ટ દિદરડા નામની સંસ્થાને ડ્રો કરવાની ના કરેલ હોવા છતાં પણ ડ્રો કરતાં 5 આયોજકો ગુનો નોંધાવમાં આવેલ છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર આરોપી ઈશમો ગેરકાયદેસર રીતે લોકોને લલચાવી લોકોને છેતરવાના ઇરાદે સંગઠિત થઈ લોભામણી જાહેરાતો કરી રહ્યા હતા. મંજૂરી વિના દીદરડા ગામે ડ્રો થતાં પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.