મુંદ્રા દરિયાઇ વિસ્તારમાં વેસ્ટપોર્ટ નજીક ટ્રોલર બોટ “નુરે શકુર” ડૂબી : માછીમારોનો સુરક્ષિત બચાવ
મુંદ્રા દરિયાઇ વિસ્તારમાં વેસ્ટપોર્ટ નજીક ટ્રોલર બોટ “નુરે શકુર” ડૂબવાની ઘટના
રાત્રીના 12 વાગ્યે બોટમાં ખામીના કારણે 5 માછીમાર જીવના જોખમમાં હતા
મુંદ્રા મરીન પોલીસ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું
પોલીસે રાત્રીના 12:30 વાગ્યા સુધીમાં તમામ 5 માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા
બચાવ પછી ટ્રોલર બોટ “નુરે શકુર” પૂરી રીતે દરિયામાં ડૂબી ગઈ
મુંદ્રા મરીન પોલીસની ઝડપી કાર્યવાહીથી માનવ જાનહાનિ ટાળી શકાયી