‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત મહિલા તથા કિશોરીઓને વજન, ઊંચાઇ, હિમોગ્લીબીનની તપાસ સાથે માસિક સ્વચ્છતા વિશે જાગૃત કરવામાં આવી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ...