ગાંધીધામ બી ડિવિઝન પોલીસની કામગીરી માથે ઉઠ્યા અનેકો સવાલ


ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ની કામગીરી માથે ઉઠ્યા અનેકો સવાલ…
ગાંધીધામ બી ડિવિઝનની હદમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે…
કોની છત્રછાયામાં આ ભટ્ટીઓ ફલ ફૂલી રહી છે….
પ્રશ્ન એ છે કે ત્યાંના પોલીસ સ્ટેશનને જાણ કરતા, તો પણ કોઈની ધરપકડ નો વિડીયો કે પ્રેસનોટ નથી મળતી…