Month: October 2025

વાતાવરણમાં પલટો : માધાપર ગામમાં છવાયું અંધારપટ : જામ્યો વરસાદી માહોલ

અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે... માધાપર ગામમાં છવાયું અંધારપટ માધાપર ગામમાં વરસાદી માહોલ જામ્યો છે....

ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં...

અંજાર શહે૨માં થયેલ ચીલઝડપના ગુના કામેનો સોનાનો વગ૨ બીલે મુદામાલ લેનાર આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અંજાર પોલીસ

સરહદી રેન્જ, ભુજના મે.પોલીસ મહાનિરીક્ષકથી ચિરાગ કોરડીયાસાહેબ તથા પુર્વ-કચ્છ (ગાંધીધામ)ના મે.પોલીસ અધિક્ષકથી સાગર બાગમારસાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકથી મુકેશ ચૌધરીસાહેબ...