Month: November 2025

અદાણી સિમેન્ટ અને કૂલબ્રુક સિમેન્ટ ડીકાર્બોનાઇઝેશનને આગળ વધારવા માટે વિશ્વના પ્રથમ વ્યાપારી રોટોડાયનેમિક હીટરનો ઉપયોગ કરશે.

આંધ્રપ્રદેશમાં અદાણી સિમેન્ટનો બોયરેડીપલ્લી પ્લાન્ટ વિશ્વનો પ્રથમ સિમેન્ટ પ્લાન્ટ હશે જે ઔદ્યોગિક ક્ષેત્રમાં કૂલબ્રુકની રોટોડાયનેમિક હીટર™ (RDH™) ટેકનોલોજીનો વ્યાપારી ઉપયોગ...

ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લાના ૬ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર

ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લાના ૬વિધાનસભા વિસ્તાર ૧.અબડાસા ૨. માંડવી ૩ . ભુજ ૪. અંજાર ૫. ગાંધીધામ અને૬. રાપરમાં...

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ – ગાંધીધામ તરફથી ભુજ-ખાવડા-ધર્મશાળા  રોડ  (NH341)  પર  પ્રવાસીઓની  સુવિધા માટે સમારકામની કામગીરી

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ – ગાંધીધામ હસ્તકના ભુજ-ખાવડા-ધર્મશાળા રોડ (રા.ધો.નં.૩૪૧) પર ખાવડા નજીક નુકસાનને ધ્યાનમાં લઇ વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામની કામગીરી...

અંજાર આરટીઓ ખાતે ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે

        પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર - કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, થ્રી – વ્હીલર, ફોર – વ્હીલર એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં...

ધોરડો, ધોળાવીરા સહિત આજુબાજુ વિસ્તારના હોમસ્ટે/રિસોર્ટ ધારકો સાથે બેઠક યોજતા કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ

 આગામી દિવસોમાં રણોત્સવમાં સહભાગી થવા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જ્યારે કચ્છ જિલ્લાની મુલાકાતે આવનારા છે ત્યારે કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં...

રાષ્ટ્રગીત “વંદે માતરમ્ @૧૫૦” વર્ષની ઉજવણી

વંદે માતરમ્ ગીતની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી ભારત તથા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે રાષ્ટ્રપ્રેમ, આધ્યાત્મિકતા...

રાપર ખોખરામાં ખાનગી કંપનીના પ્લાન્ટમાં ચોર ઈશમોએ ખાતર પાડ્યું

copy image અંજાર ખાતે આવેલ રાપર ખોખરામાં ખાનગી કંપનીના પ્લાન્ટમાં ચોર ઈશમોએ ખાતર પાડી લાખોના માલ સામાનની તસ્કરી કરી ફરાર...

કચ્છ જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા વધારવા અને સ્થાનિક સ્તરે સ્વયંસેવકોનું મજબુત માળખું ઉભું કરવા તાલીમાર્થીઓને અવગત કરવામાં આવેલ

કચ્છ જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતા વધારવા અને સ્થાનિક સ્તરે સ્વયંસેવકોનું મજબુત માળખું ઉભું કરવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા...