Month: December 2025

રજત મહોત્સવની ભવ્ય ઉજવણી: અદાણી પબ્લિક સ્કિૂ ની ૨૫ વર્ષની ગૌરવગાથા

અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી પબ્લિક સ્કૂલ, મુંદ્રાએ પોતાનીસ્થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘Echoes of Excellence: APS@25’ શીર્ષક હેઠળ...

મેદસ્વિતા: ગંભીર રોગોનું મૂળ કારણ અને જાહેર સ્વાસ્થ્ય માટેનો ખતરો

  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રવ્યાપી "મેદસ્વિતા મુક્ત ભારત" માટેના આહવાનને ગુજરાત સરકારે ઝીલી લીધું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના...

પ્રાકૃતિક ખેતીમાં માટી ઉપર આવરણ જ ખાતર સમાન

ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ એ જમીનનાં સત્વનું રક્ષણ કરતી ખેતી પદ્ધતિ છે. પ્રાકૃતિક ખેતીમાં વિવિધ કુદરતી ચક્રો તેમજ જીવામૃત, વાપ્સા વ્યવસ્થાપન, આચ્છાદન...

સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં ટીબીના ૧૦૦થી વધુ દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

    “ટીબી મુક્ત કચ્છ, ટીબી મુક્ત ભારત” અભિયાન અંતર્ગત ટીબી હોસ્પિટલ ભુજ ખાતે કચ્છ મોરબી સાસંદશ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ટીબી દર્દીઓને સહાયતા અને...

જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ તથા રામબાગ હોસ્પિટલ ગાંધીધામ ખાતે જુવેનાઈલ ડાયાબિટીસ ધરાવતા ૧૩ બાળકોની RBSK ટીમ દ્વારા તપાસ કરાઈ

     મુખ્યમંત્રીશ્રીએ ટાઈપ-1 ડાયાબિટીસ- જુવેનાઈલ ડાયાબિટીસ સારવાર-નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવ્યો હતો.  જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી...