ફેક આઇ.ડી. બનાવી સસ્તું સોનું આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપીંડી કરવાની કોશિષ કરનાર ઇસમોને ખોટા સોનાના બિસ્કીટ સાથે પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ”
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્તા સોનાની...