ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ અંગેની ફરિયાદોને ધ્યાને રાખી કડક કાર્યવાહી હાથ ધરાઈ : 1.25 કરોડનો મુદ્દામાલ કરાયો કબ્જે

માનનીય કલેક્ટરશ્રી, કછના માર્ગદર્શન હેઠળ સમગ્ર કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનીજ પ્રવુતી અટકાવવા ટાસ્કફોર્સની રચના કરવામાં આવેલ છે, સદર ટાસ્કફોર્સ દ્વારા ગેરકાયદે ખનીજ પ્રવુતી અંગે મળતી અવાર-નવાર ફરિયાદોને ગંભીરતાથી લઈ,

તા.૦૬/૧૨/૨૦૨૫ ના રોજ વહલી સવારે ખાનગી વાહનથી ભચાઉ તાલુકા ના લાકડીયા हाहवे परथी यार ऽभ्५२ नं.१) GJ-36-V-0005, २) GJ-39-T-4867, 3) GJ-39-T-8225, 4) GJ-36-X-7143 એમ કુલ-૪ ડમ્પર દ્વારા ચાઈનાકલે ખિનજનું ગેરકાયદે વહન કરતાં અટક કરી, તથા સદરહું વાહનોને સીઝ કરી લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે મુકાવેલ છે. અને એજ રોજ સાંજ ના સમય ભુજ ખાતે થી એક ડમ્પર નં. GJ-12-BT-7681 દ્વારા સાદી-રેતી ખનીજનું ગેરકાયદે વહન કરતાં અટક કરી, તથા સદરહું વાહને સીઝ કરી સરકારી ગોડાઉન ખાતે મુકાવેલ છે.

તા.૦૭/૧૨/૨૫ ના રોજ વહલી સવારે ખાનગી વાહનથી મુંદ્રા તાલુકાના સમાગોગા ગામ નજીક नही विस्तार भां आऽस्मि तापस हाथ धरावता ने लोडर नं. १) GJ-12-FE-6812, २) GJ-12-K-6702 अने बे ऽम्पर नं. १) GJ-12-BW-5951, २) GJ-12-Z-3337 खेम हुल-४ वाहनो द्वारा साही-રેતી ખિનજનું ગેરકાયદે ખનન/વહન કરતાં અટક કરી, તથા સદરહું વાહનોને સીઝ કરી પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે મુકાવેલ છે.

આમ કૂલ મળી બે દિવસ માં સાત ડમ્પર અને બે લોડર જપ્ત કરી ને કુલ રૂપીયા એક કરોડ પચીસ લાખની કિમતનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. તેમજ સદર તપાસ અંગે આગળની નિયમોનુંસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.