ગોવાના જાણીતા નાઇટક્લબ ‘બિર્ચ બાય રોમિયો લેન’માં ભયાનક આગ : ખુશહાલ પરિવારના જીવનનો થયો અંત

copy image

copy image

ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા જાણીતા નાઇટક્લબ ‘બિર્ચ બાય રોમિયો લેન’માં ભયાનક આગ…

માત્ર 15 મિનિટમાં જ એક ખુશહાલ પરિવારના જીવનનો થયો અંત…

ગાઝિયાબાદથી રજાઓ માણવા આવેલા એક જ પરિવારના ચાર સભ્યોનું કરુણ મોત….

ક્લબમાં પ્રવેશ્યાની થોડી જ મિનિટોમાં અચાનક આગ ભભૂકી ઊઠતા અફરાતફરી મચી…