ગાંધીના ગુજરાતમાં ખરેખર છે દારૂબંધી ?
copy image

શું ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે ખરી ?
આગામી 31st ડિસેમ્બરની ઉજવણી પૂર્વે અમદાવાદથી રોડોનો વિદેશી દારૂ ઝડપાયો છે…
માત્ર સાત દિવસમાં જ બે કક્ડ કાર્યવાહી હાથ ધરાઈ….
3.20 કરોડનો જથ્થો જપ્ત થઈ ચૂક્યો છે….