Year: 2026

મોરબીમાં તંત્રનેં અંધાપો આવીગયો હોય તેમ મચ્છુ નદીમા બાંધકામનો વેસ્ટેજ કાટમાળ નાખવામાં આવી રહ્યો છે ?

ભચાઉ તાલુકામાં જાતિ તથા આવકના દાખલા મેળવવા માટે અરજદારોને ભારે હાલાકીનો સામનો

ભચાઉ તાલુકામાં જાતિ તથા આવકના દાખલા મેળવવા માટે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સંકલનના અભાવે અરજદારોને ભચાઉ...

NEET વિવાદમાં વધુ એક વિદ્યાર્થિનીએ ફાંસો ખાધો

copy image દેશભરમાં ચકચારી બનેલા NEET UG 2026 પેપર લીક અને પરીક્ષા રદ થવાના મામલાએ હવે એક વિદ્યાર્થિનીનો ભોગ લીધો...

કચ્છના માનવ વસાહત રહિત ૨૧ ટાપુઓ/રોક(ખડક) પર પ્રવેશ પ્રતિબંધ જાહેરનામું જારી કરાયું

કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ સંવેદનશીલ જિલ્લો છે.પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહિત કુલ-૨૧...

બોર વેલ/ટયૂબ વેલના બાંધકામ તથા સમારકામઅંગે જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ દ્વારા હુકમો જારી કરાયા

જિલ્લામાં ખુલ્લા બોર-કુવામાં બાળકોના પડી જવાના બનાવો ન બને તે માટે તકેદારીના પગલાં લેવા દરખાસ્તરજૂ થયેલ છે જેને ધ્યાને લઈ...

કચ્છ જિલ્લાનાં ૮ જેટલા ટોલ પ્‍લાઝા પર ટોલ ટેક્ષ ચૂકવીનેજ વાહન ટોલનાકાથી પસાર કરવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું

કચ્છના તમામ વાહનો જિલ્લાના ટોલનાકા પર પસાર થતાં સમયે ઉભા રહે તથા સરકારશ્રીએજાહેરનામાંથી નક્કી કરેલા ટોલ ટેક્ષ ચૂકવીને જ પસાર...

કચ્છના મહત્વના સ્થાનો પર સીસીટીવી કેમેરા લગાડવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું

જિલ્લામાં જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા બાબતેના નિયમન કરવા અંગે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીઅનિલ રાણાવસીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની...

સૈન્‍યના વસ્‍ત્રો કે અન્‍ય ચીજવસ્‍તુઓનાબિનઅધિકૃત રીતે વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ

રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ બજારમાં બિનઅધિકૃત રીતે વેચાતા તથા ઉપયોગમાં લેવાતા સશસ્ત્રદળોના ગણવેશ (પોશાક) તથા તેને સંલગ્ન અન્ય ચીજ-વસ્તુઓ ઉપર પ્રતિબંધ...