Month: February 2026

ગુજરાત મત્સ્યઉધોગ નિયમોનો ઉલ્લંઘન કરનાર માછીમારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કલ O૬ કેસ કરતી SOG પશ્ચિમ કચ્છ-ભજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી, દરિયાઈ સુરક્ષા, ગુ.રા., ગાંધીનગરનાઓ દ્વારા ગુજરાત રાજ્યના દરિયાઈ વિસ્તારના જીલ્લાઓમાં ફિશરીઝ એક્ટની જોગવાઈઓનો ભંગ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની...

સાડી રંગાટના કારખાનામાથી થયેલ ચોરીનો ભેદ ઉકેલી વણશોધાયેલ ગુનો શોધી કાઢી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા...

માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાઇસન્સની દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને પકડી પાડતી LCB પશ્ચિમ-કચ્છ, ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાશ્ચનરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અસામાજીક પ્રવૃતી...