Month: July 2026

સુરતમાં અસામાજિક તત્વોને જાહેરમાં કાયદાનો પાઠ, SOGએ ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવી માફી મગાવી

બીજા રાઉન્ડમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ તા. 19-07-2026ના બપોરે 3:00 કલાકથી તા. 22-07-2026 સુધી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવું

પ્રવેશ સત્ર–૨૦૨૬ અંતર્ગત સરકારી આઈ.ટી.આઈ., ગાંધીધામ ખાતે બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે સંસ્થા...

કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

 આજરોજ કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને તથા રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં ભુજ કલેક્ટર ઓફિસ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની...

લખપત તાલુકામાં દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પનું સફળ આયોજન

જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO)શ્રી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી (CDMO)શ્રી અને તાલુકા...

ગુજરાતમાં મેઘમહેર: ૨૪ કલાકમાં ૯૫ તાલુકામાં વરસાદ, હજુ પણ 31% વરસાદની ઘટ

 ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી રહેતા વરસાદની ખેંચ વર્તાઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 95 તાલુકાઓમાં મેઘમહર જોવા મળી...

પીઓકે હડપવા નાપાક મનસૂબો

છીછરાઈની છેલ્લી હદ વટાવી રહેલાં પાકિસ્તાને પોતાના નાપાક ઈરાદાની પ્રતીતિ ફરી કરાવી છે. પાકે પીઓકેના ગિલગિટ-બાલતિસ્તાન ક્ષેત્રને પોતાનો પાંચમો પ્રાંત...

સિંધુ જળ વિવાદમાં પાકને બેવડો ફટકો

પાકિસ્તાને સિંધુ જળ સંધિ વિવાદને અંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા પાસે લઈ જઈ ભારત પર દબાણ બનાવવાનો પેંતરો તેને જ ભારે પડતો હોય...

ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીઓ ઝડપાયા

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવામાં વધુ એક મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ પાકિસ્તાન સ્થિત આતંકી...

ભારતના રોકાણવાળા ચાબહાર પર અમેરિકી હુમલા

 માણસાઇના દુશ્મન સમાન કાળમુખું યુદ્ધ સતત વકરી રહ્યું છે. અમેરિકાએ શુક્રવારે સળંગ છઠ્ઠા દિવસે ઇરાન પર હવાઇ હુમલા કર્યા હતા, જેમાં...